યુગવંદના/સલામો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સલામો|}} સલામો કરું બીજના ચાંદને સલામો જમીં આસમાં હો તને! સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|સલામો|}} | {{Heading|સલામો|}} | ||
<poem> | |||
સલામો કરું બીજના ચાંદને | સલામો કરું બીજના ચાંદને | ||
સલામો જમીં આસમાં હો તને! | સલામો જમીં આસમાં હો તને! | ||
Line 20: | Line 20: | ||
ગયા વીફરી, રે ફના કાં ગમે! | ગયા વીફરી, રે ફના કાં ગમે! | ||
{{Right|૧૯૪૦}} | {{Right|૧૯૪૦}} | ||
</poem> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આખરી ગાન | |||
|next = સમશેર તારી ભોંઠી પડી રે | |||
}} |
Latest revision as of 15:52, 27 January 2022
સલામો
સલામો કરું બીજના ચાંદને
સલામો જમીં આસમાં હો તને!
સલામો ચમનને ને વેરાનને
ઉછેર્યો તમે એક ઇન્સાનને.
દીઠાં છે ન કાશી કે કાબા અમે,
કુરાનો પુરાણો પઢ્યાં નૈ અમે,
ન નાપાક કે પાકના ભેદની
કિતાબો અમે ઉમ્રભરમાં ભણી.
અમે જે હતા ઢૂંઢતા તે જડ્યું
અહીં એક ઇન્સાનને દિલ ભર્યું
નયન નીતર્યું ને સબકથી સર્યું
નૂરે-વસ્લ:* એણે વતનને ધર્યું.
અમો મિસ્કિનોને શી દૌલત મળી!
ગરૂરી વધી નૈ, ગઈ ઓગળી.
હતા કંજૂસો કાળજૂના અમે,
ગયા વીફરી, રે ફના કાં ગમે!
૧૯૪૦