વેણીનાં ફૂલ/તારી વાડીને શેઢે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારી વાડીને શેઢે|}} <poem> ઉંચા કરી તારા હાથને ઉભો બે ઘડી રે'જે બ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
માડી મને બાળ બોલાવે - પેલાં૦ | માડી મને બાળ બોલાવે - પેલાં૦ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = વાદળમાં વસનાર | |||
|next = સાગરમાં વસનાર | |||
}} |
Latest revision as of 12:05, 29 January 2022
તારી વાડીને શેઢે
ઉંચા કરી તારા હાથને
ઉભો બે ઘડી રે'જે
બાળા રાજા! તને તેડશું
અમ મેઘલ દેશે!
ના રે બાપુ! મારી માવડી
વાટ્યું જોશે ને રોશે!
સુણી વાદળ કેરાં બાલુડાં
હસી જાય વિદેશે.
(સાખી)
તું બનશે મુજ ચંદ્રમા! હું બનું વાદળ-બાળ,
અગાશીના આકાશમાં રમશું રમત રસાળ
માડી મને બાળ બોલાવે - પેલાં૦