અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/સમુદ્ર પ્રતિ ઉક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સમુદ્ર પ્રતિ ઉક્તિ| દલપતરામ}} | |||
<poem> | <poem> | ||
{{Center|''ઇંદ્રવિજય છંદ''}} | {{Center|''ઇંદ્રવિજય છંદ''}} |
Latest revision as of 09:11, 9 July 2021
સમુદ્ર પ્રતિ ઉક્તિ
દલપતરામ
ઇંદ્રવિજય છંદ
રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં;
કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં;
એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ;
ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭