કાવ્યાસ્વાદ/૪૦: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૪૦|}} {{Poem2Open}} ધીમે ધીમે ધૂસરતા બધે ફેલાતી જાય છે, સવારે તડકો જો..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 7: Line 7:
આપણે સમ્બન્ધની શૃંખલામાં પરોવાયા હોઈએ છીએ ત્યારે જીવનની ગતિને અનુભવીએ, પણ બધાથી સાવ વિખૂટા પડી જઈએ, સમ્બન્ધની કોઈ ભૂમિકા જ નહિ રહે ત્યારે? એથી જ કવિને એમ લાગે છે, ‘આ ઢળતી બપોરે હું સહેજ સરખો મરી ગયો છું.’

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩૯
|next = ૪૧
}}