સૌરાષ્ટ્રની રસધાર/સિંહનું દાન: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(6 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:
“અન્નદાતા, મારે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઈયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી.”
“અન્નદાતા, મારે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઈયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી.”
“જે માગવું હોય તે માગો.”
“જે માગવું હોય તે માગો.”
ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :
ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<Poem>
<Center>
<Center>
'''અશ આપે કે1 અધપતિ, દે ગજ કે દાતાર,'''
'''અશ આપે કે <ref>કે = કોઈ. </ref> અધપતિ, દે ગજ કે દાતાર,'''
'''સાવઝ દે મું સાવભલ2 પારકરા પરમાર!'''
'''સાવઝ દે મું સાવભલ <ref>સાવભલ = સહુથી ભલો.</ref> પારકરા પરમાર!'''
</center>
</center>
</Poem>
</Poem>
Line 64: Line 63:
<Poem>
<Poem>
<center>
<center>
પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,  
'''પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,'''
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર!
'''શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર!'''
</Center>
</Center>
</Poem>
</Poem>
{{Poem2Open}}
ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી : “લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.”
ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : “ગઢવા! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે! તું કોઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો?”
{{Poem2Close}}
<Poem>
<center>
'''સાવઝ ભાળી સામહો,<ref>સામહો = સાચો ચારણ</ref> ભડક્યા કેમહી ભાગ,'''
'''પાંથું પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને!'''
</center>
</Poem>
{{Poem2Open}}
[સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો? ઓ ચારણ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.]
દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે :
{{Poem2Close}}
<Poem>
<center>
'''ચાંચે સિંહ સમપ્પિયો, કેસર ઝાલિયો કાન,'''
'''(હવે) રમતો મેલ્યે રાણા, પોત્યો પરમારા ધણી!'''
</center>
--------------------------------------------------------
</Poem>
<br>
{{HeaderNav2
|previous = ભેંસોનાં દૂધ!
|next = કામળીનો કૉલ
}}
<br>