પરિષદ-પ્રમુખનાં ભાષ૨ણો/નિવેદન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 14: | Line 14: | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = પ્રકાશન માહિતી | |previous = [[પરિષદ-પ્રમુખનાં ભાષણો૨/પ્રકાશન માહિતી|પ્રકાશન માહિતી ]] | ||
|next = ૧૪ | |next = [[પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૪|૧૪. કવિશ્રી અરદેશર ફરામજી ખબરદારનું ભાષણ]] | ||
}} | }} |
Latest revision as of 06:11, 24 February 2022
ગુજરાતી સાહિત્ય પરિષદના ૧થી ૧૩ અધિવેશનોના પ્રમુખોનાં ભાષણોનો ગ્રંથ અગાઉ ૧૯૪૧માં પ્રસિદ્ધ થયો હતો. તેનું પુનર્મુદ્રણ પણ હમણાં જ પ્રકાશિત કર્યું છે. હવે ૧૪મા અધિવેશનથી હમણાં જ મળી ગયેલા વલ્લભવિદ્યાનગરના ૨૭મા અધિવેશન સુધીના પ્રમુખોનાં ભાષણો “પરિષદ પ્રમુખોનાં ભાષણો, ગ્રંથ-૨” રૂપે પ્રસિદ્ધ કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.
૧૯૫૯ પછી નિયમિત રીતે દર બેવ ર્ષે પરિષદનાં અધિવેશનો યોજાતાં રહ્યાં છે. તે પૂર્વેના ૧૯૪૧માં યોજાયેલા ચૌદમા અધિવેશનના પ્રમુખશ્રીના ભાષણથી આ ગ્રંથનો પ્રારંભ થાય છે. એટલે ચૌદમા અને સત્તાવીશમા અધિવેશન વચ્ચે વર્ષોનો લાંબો ગાળો જોવા મળે છે. આ બધા સમયગાળા વચ્ચેનાં અધિવેશનોના પ્રમુખોનાં ભાષણો સાહિત્યાન અભ્યાસીઓ તેમજ સાહિત્યરસિકોને માટે ઉપકારક બની રહેશે એવો વિશ્વાસ છે.
આ ગ્રંથપ્રકાશનમાં જેમણે સહાય કરી છે તે સૌનો અમે આભાર માનીએ છીએ.
કેટલાંક અનિવાર્ય કારણોસર ૧૬મા અધિવેશનના વ્યાખ્યાન પછી ૧૮મા અધિવેશનનું વ્યાખ્યાન છપાયું છે ને પછી ૧૭મા અધિવેશનનું. આ ફેરફારની નોંધ લેવા વિનંતી છે.
મંત્રીઓ
મહાશિવરાત્રી
તા. ૨૦-૨-’૭૪