પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૮: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
એમનાં પુસ્તકો ભારતીય ભાષામાં અનૂદિત થયાં છે. તેમાંના ૬ પુસ્તકો હિન્દીમાં અને ૨ પુસ્તકો સિંધી ભાષામાં અનુવાદ પામ્યાં છે.

૧૯૯૫માં જામનગરમાં આડત્રીસમું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ હતા.

વક્તવ્ય
'''વક્તવ્ય'''
સાહિત્યપ્રિય સન્નારીઓ અને સજ્જનો,
સાહિત્યપ્રિય સન્નારીઓ અને સજ્જનો,
૧૯૩૭માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રથમ વાર થયા ત્યારે કનૈયાલાલ મુનશીએ પ્રમુખસ્થાનેથી કહ્યું હતું : ‘આજે આ સ્થાન સ્વીકારતાં હું સંકોચ અનુભવું છું. આ તો સાક્ષરશ્રી ગોવર્ધનરામથી માંડી મહાત્મા ગાંધી સુધીના ગુજરાતી સાહિત્ય અને જીવનના ચક્રવર્તીઓનું સ્થાન છે, એટલે અહીં બેસતાં હું આજે અણઅનુભવ્યો ક્ષોભ અનુભવું છું.’ અને હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવેએ પ્રમુખની ખુરસી પર બેસતાં વિસ્મયનો ભાવ પ્રગટ કર્યો હતો. પણ પ્રામાણિકપણે કહું તો આજે હું સંકોચ અને વિસ્મયને બદલે એક જ ભાવ અનુભવું છું ને તે પ્રસન્નતાનો. એનું કારણ એ છે કે સાહિત્ય પરિષદની એ પરંપરા રહી છે કે પ્રમુખ તરીકે બુઝર્ગ, જ્ઞાન-વૃદ્ધ, ઠરેલ, મેધાવી ને વિદ્વાન સાક્ષરની વરણી કરવી. આ પરંપરા મેં તોડી છે.

18,450

edits