અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક ભોળો ભાભો: Difference between revisions
Jump to navigation
Jump to search
m (Jayprakash12345 moved page એક ભોળો ભાભો to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એક ભોળો ભાભો without leaving a redirect) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એક ભોળો ભાભો| દલપતરામ}} | |||
<poem> | <poem> | ||
{{Center|''(મનહર છંદ)''}} | {{Center|''(મનહર છંદ)''}} | ||
Line 10: | Line 12: | ||
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧ | ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧ | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = કેડેથી નમેલી ડોશી | |||
|next = મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ) | |||
}} |
Latest revision as of 07:49, 19 October 2021
એક ભોળો ભાભો
દલપતરામ
(મનહર છંદ)
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાવે છે;
જંગલી જનાવરોને બહુ બીવરાવવાને;
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો;
ભોળો ભાભો થાળી ઠોકી તેને બીવરાવે છે;
ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે;
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧