અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/સમુદ્ર પ્રતિ ઉક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સમુદ્ર પ્રતિ ઉક્તિ| દલપતરામ}}
<poem>
<poem>
{{Center|''ઇંદ્રવિજય છંદ''}}
{{Center|''ઇંદ્રવિજય છંદ''}}

Latest revision as of 09:11, 9 July 2021

સમુદ્ર પ્રતિ ઉક્તિ

દલપતરામ

ઇંદ્રવિજય છંદ


રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં;
કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં;
એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ;
ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭