સોરઠી બહારવટીયા - 2/૯: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૯|}} {{Poem2Open}} બાપુનું ગામતરૂં થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 13: Line 13:
“ભીમ પાંચાળીઆ રામ રામ!”  
“ભીમ પાંચાળીઆ રામ રામ!”  
“ઓહોહોહો! મારો બાપ! જોગીદાસ ખુમાણ!” એટલું કહી, બે હાથનાં વારણાં લઈને ભીમ પાંચાળીઆ નામના  
“ઓહોહોહો! મારો બાપ! જોગીદાસ ખુમાણ!” એટલું કહી, બે હાથનાં વારણાં લઈને ભીમ પાંચાળીઆ નામના  
ચારણે બહારવટીયાને બિરદાવ્યો:  
ચારણે બહારવટીયાને બિરદાવ્યો:  
ફુંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ;
ફુંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ;
નાવે કંડીએ નાગ ઝાંઝડ જોગીદાસીયો!  
નાવે કંડીએ નાગ ઝાંઝડ જોગીદાસીયો!