સોરઠી બહારવટીયા - 2/૧૭: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|૧૭|}} <poem> માવતર મદઈપણું કરે, જાય બારવટે જે એનાં છોરૂને ચણ્ય દ..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 22: | Line 22: | ||
સમાચાર સાંભળતાં સાંભળતાં બહારવટીયાના હાથમાં બેરખો થંભી ગયો, એની આંખોને ખુણે બે મોટાં આંસુડાં લટકી પડ્યાં. કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો. ચારે કોર અંધારાં છવાઈ ગયાં. | સમાચાર સાંભળતાં સાંભળતાં બહારવટીયાના હાથમાં બેરખો થંભી ગયો, એની આંખોને ખુણે બે મોટાં આંસુડાં લટકી પડ્યાં. કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો. ચારે કોર અંધારાં છવાઈ ગયાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||