ઋણાનુબંધ/મારી કવિતાના વાચકને: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|/મારી કવિતાના વાચકને|}} <poem> ચકમક ઘસાય કે દીવાસળી સળગે ને જ્વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|મારી કવિતાના વાચકને|}} | ||
<poem> | <poem> | ||
Line 21: | Line 21: | ||
મૌનનું આકાશ પાર કરી ગઈ હોઈશ. | મૌનનું આકાશ પાર કરી ગઈ હોઈશ. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આભાર | |||
|next = સ્પર્શ | |||
}} |
Latest revision as of 06:53, 19 April 2022
મારી કવિતાના વાચકને
ચકમક ઘસાય
કે
દીવાસળી સળગે
ને
જ્વાળા ભભૂકી ઊઠે —
બરાબર એ બિંદુ પર
હું તને લઈ જવા માગું છું.
જો, મારી હથેળી
નરી શૂન્ય અત્યારે તો.
હું હાથ લંબાવું છું.
આ લંબાવેલા હાથને થોડીક અપેક્ષા છે.
એને વિશ્વાસ છે કે
એ મહોરી ઊઠશે તારા હાથની સુવાસથી.
પછી
દુનિયા મૂંગી-બહેરી મટી જશે
ને હું
મૌનનું આકાશ પાર કરી ગઈ હોઈશ.