ઋણાનુબંધ/ઋણાનુબંધ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઋણાનુબંધ|}} <poem> તું અને હું આપણા દેહ બે પણ પ્રાણ એક— એ વાતને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
ઋણાનુબંધના દોરાથી! | ઋણાનુબંધના દોરાથી! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = લાઇબ્રેરીની બહાર | |||
|next = રૂપાંતર | |||
}} |
Latest revision as of 07:22, 19 April 2022
ઋણાનુબંધ
તું અને હું
આપણા દેહ બે પણ પ્રાણ એક—
એ વાતને
સાચી ઠરાવવાના
લાખ પ્રયત્ન-કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વીકારનું અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો—
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી!