ઋણાનુબંધ/તો માનજો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તો માનજો|}} <poem> આ કાવ્યની ભીનાશ જો તમને સ્પર્શે તો માનજો કે લ...")
 
No edit summary
 
Line 14: Line 14:
હાથ ભીનો થયો હતો…
હાથ ભીનો થયો હતો…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = તો-?
|next = હું માગું—
}}

Latest revision as of 09:43, 20 April 2022

તો માનજો


આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને
પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો…