ઋણાનુબંધ/અમને જળની ઝળહળ માયા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમને જળની ઝળહળ માયા|}} <poem> અમને જળની ઝળહળ માયા ધરતી ઉપર નદી સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
પાંપણમાં પથરાયાં… | પાંપણમાં પથરાયાં… | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અમને તમારી અડખેપડખે રાખો | |||
|next = હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ | |||
}} |
Latest revision as of 10:33, 20 April 2022
અમને જળની ઝળહળ માયા
અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા.
લીલાં લીલાં વૃક્ષ
નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને
સદીઓની સંગાથે
ચકળવિકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા…
વસંતનું આ ગીત લઈને
કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને
મનમોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયાં…