ઋણાનુબંધ/અપેક્ષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અપેક્ષા|}} <poem> વાસંતી સવારે પ્રફુલ્લિત ડૅફોડિલ્સ લહેરાતાં...")
 
No edit summary
 
Line 19: Line 19:
અને…
અને…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = મૃત્યુને
|next = અમેરિકન ડ્રીમ
}}

Latest revision as of 10:46, 20 April 2022

અપેક્ષા


વાસંતી સવારે
પ્રફુલ્લિત ડૅફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ દબાવી દે

બરાબર એમ જ
નીરવ પગલે આવે
મૃત્યુ
અને…