ઋણાનુબંધ/આઠે પહોર આનંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠે પહોર આનંદ|}} <poem> અમેરિકન નગર વચ્ચોવચ્ચ મેં જ ઊભા કરેલા આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
મારે આઠે પહોર આનંદ, આનંદ, ગંગાબહેન… | મારે આઠે પહોર આનંદ, આનંદ, ગંગાબહેન… | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મારી પાસે છે | |||
|next = નિર્ણય | |||
}} |
Latest revision as of 10:50, 20 April 2022
આઠે પહોર આનંદ
અમેરિકન
નગર વચ્ચોવચ્ચ
મેં જ ઊભા કરેલા
આનંદની ઈંટોથી ચણેલા
આનંદી સંગીત ઝરતી દીવાલોથી બાંધેલા
આનંદી તડકાથી રંગેલા
આનંદ વેરતા ફર્નિચરથી શણગારેલા
લીલોછમ આનંદ પ્રસારતાં છોડવાંથી મહેકતા
કોઈ છીનવી ન શકે એવા
આનંદ-ઘરમાં
હું રહું છું અને જીવું છું
મારે આઠે પહોર આનંદ, આનંદ, ગંગાબહેન…