સોરઠી સંતવાણી/ભક્તિ ખાંડા કેરી ધાર: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ભક્તિ ખાંડા કેરી ધાર|}} <poem> ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|ભક્તિ ખાંડા કેરી ધાર|}}
{{Heading|ભક્તિ ખાંડા કેરી ધાર|}}


{{Poem2Open}}
ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો મારગ એ તો સુવાસિત ફૂલ-પાંખડી છે. હવે રાજ અમર નામના સંત ભાખે છે, કે ભક્તિ ખડ્ગની ધાર સમી છે.
{{Poem2Close}}
<poem>
<poem>
ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો મારગ એ તો સુવાસિત ફૂલ-પાંખડી છે. હવે રાજ અમર નામના સંત ભાખે છે, કે ભક્તિ ખડ્ગની ધાર સમી છે.
ભગતી છે ખાંડા કેરી ધાર જી  
ભગતી છે ખાંડા કેરી ધાર જી  
ભગતી છે ખાંડાની ધાર  
ભગતી છે ખાંડાની ધાર  
Line 21: Line 23:
પ્રાણના આધાર. — ભગતી છે.
પ્રાણના આધાર. — ભગતી છે.
</poem>
</poem>
<center>'''[રાજ અમર]'''</center>
<br>
{{HeaderNav2
|previous = થોડે થોડે પિયો!
|next = ભેદ હે ન્યારા
}}