સોરઠી સંતવાણી/એક-બે ભજનો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|એક-બે ભજનો|}} {{Poem2Open}} “સામતભાઈ, મોટા દરિયા ખેડ્યા છે?” “હા ભાઈ,..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 63: Line 63:
રોઈ રોઈ કેને સંભળાવું રે જાડેજો કહે છે,  
રોઈ રોઈ કેને સંભળાવું રે જાડેજો કહે છે,  
ઊંડાં દુઃખ કેને સંભળાવું રે, જેસલજી કહે છે,  
ઊંડાં દુઃખ કેને સંભળાવું રે, જેસલજી કહે છે,  
રુદિયો રુવે રે મારો ભીતર જલે.  
::: રુદિયો રુવે રે મારો ભીતર જલે.  
અમે હતાં તોળલ રાણી, ઊંડે જળ બેડલાં રે;  
અમે હતાં તોળલ રાણી, ઊંડે જળ બેડલાં રે;  
તમે રે તારીને લાવ્યાં તીરે રે, જાડેજો કહે છે,  
તમે રે તારીને લાવ્યાં તીરે રે, જાડેજો કહે છે,  
રુદિયો રુવે રે મારો ભીતર જલે! — રોઈ.
::: રુદિયો રુવે રે મારો ભીતર જલે! — રોઈ.

એમ એ આખું-ભાંગ્યું બીજું પદ મેં ગાયું. દસ વર્ષ પૂર્વેની એક ભાંગતી રાતે સાંભળેલું તેની ખંડિત કડીઓ જ સાંભરી શકી.
એમ એ આખું-ભાંગ્યું બીજું પદ મેં ગાયું. દસ વર્ષ પૂર્વેની એક ભાંગતી રાતે સાંભળેલું તેની ખંડિત કડીઓ જ સાંભરી શકી.
Line 75: Line 75:
હૈડા! હાલો અંજાર, મુંજા બેલીડા!  
હૈડા! હાલો અંજાર, મુંજા બેલીડા!  
એ હૈડા હા…લો અંજાર, મુંજા બેલીડા!  
એ હૈડા હા…લો અંજાર, મુંજા બેલીડા!  
જાત્રા કરીએં જેસલ પીરની હો જી!
::: જાત્રા કરીએં જેસલ પીરની હો જી!
— અને વિરાટના મૃદંગ ઉપર મોજાંની થાપી પડી રહી હતી.
— અને વિરાટના મૃદંગ ઉપર મોજાંની થાપી પડી રહી હતી.
[‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’]
{{Right|[‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’]}}

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ચેલૈયાની જન્મભોમ
|next = સતાધારનું યાત્રાધામ
}}