સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/જોગી બહારવટિયો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જોગી બહારવટિયો|}} {{Poem2Open}} પણ મને તો એ ઇતિહાસમાં, એ ગરમ પાણીમાં...")
 
No edit summary
 
Line 7: Line 7:
આ ઠપકાનો દેનાર જાણે એ મંદિરમાં મારી નજરે તરવરી રહ્યો હતો. પણ આ રાવલ નદીમાં ઘોડાના એઠા બાજરાની ઘૂઘરી ખાવાની વાત શી બની હતી? આપણે તુલસીશ્યામ છોડીને ત્યાં જ આવીએ છીએ. જંગલી બોર જમતા જમતા ઝાડીઓમાં થઈને અમે સહુ રોળ્યકોળ્ય દિવસ રહ્યે રાવલ નદીમાં આવ્યા. ભયંકર નદી : તમ્મર આવવા જેવું થાય તેટલી ઊંચી ભેખડો : ભેખડોના ઉપર પણ ક્યાંક ક્યાંક ડુંગરા બેઠેલા : ભેખડોના પેટાળમાં ઘટાટોપ ઝાડી : બંને બાજુ એવી જમાવટ : વચ્ચે ચાલી જાય કોઈ વાર્તાલાપ માંહેની અબોલા રાણી જેવી રાવલ નદી. અમારાં ઊંટ-ઘોડાં જ્યાં ડગલે ડગલે આવરદાની ઇતિશ્રી અનુભવતાં ઊતર્યાં, ત્યાં એક સો વર્ષ પૂર્વે જોગીદાસ બહારવટિયાની અસલ કાઠી ઘોડીઓ હરણાંની માફક રૂમઝૂમતી ચાલી આવી હશે. સંધ્યાનો સમય : જોગીદાસ હાથપગ ધોઈ સૂરજના જાપ કરવા બેઠો : ઘોડીઓ મોકળી ચરવા લાગી : નાનેરા ભાઈ ભાણ ખુમાણની આંખો ઊઠેલી તેના ઉપર દવા તરીકે ચોપડવા માટે વાલ જેટલું અફીણ પણ ચાલીસમાંથી એકેયના ખડિયામાંથી ન નીકળ્યું તેવા દોહ્યલા દિવસો : ચાલીસે કાઠીને આઠ દિવસની લગભગ લાંઘણો : એમાં એક કાઠીએ ઘોડીઓના ચાલીસ પાવરા ખંખેર્યા : કોઈક દિવસ ઘોડીઓને જોગાણ મળ્યું હશે તે વખતે પાવરામાં ચોંટી રહેલ, ઘોડીઓનો એઠો ચપટી ચપટી જે બાજરો, તેને ઉખેડી ઉખેડી, પલાળી, તાંસળીમાં બાફી ટેઢવા રાંધ્યા : ખોઈ ભરીને કાઠીએ મૂઠી મૂઠી સહુને વહેંચ્યું : “લ્યો જોગીદાસ ખુમાણ, આ ટેઠવા, મૂઠી મૂઠી સહુ ખાઈએ તો પેટમાં બબે તાંસળી પાણીનો સમાવો થાય.”

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ધર્માદાનો દ્રવ્યસંચય
|next = બહારવટાંના જતિધર્મ
}}
18,450

edits