ડોશીમાની વાતો/14. ચંદ્ર અને બુનો: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|14. ચંદ્ર અને બુનો}} '''ચીન''' દેશમાં એક રાજા રાજ કરે. તેને હતો એક..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 41: Line 41:
ચીનના રાજાએ પણ રાણીને વનવાસ કાઢ્યા પછી સાચી વાત જાણી પ્રધાનને દેશનિકાલ કર્યો હતો. તેણે તો પોતાની રાણીને મરી ગયેલી જ માનેલી. ‘રાણી! ઓ રાણી!’ એવા પોકારો કરીને એ ઝૂરતો હતો ત્યાં એને રાણી આવ્યાના સમાચાર મળ્યા. જઈને રાણીના પગમાં પડી ગયો. કુંવરોને રાજ સોંપીને પોતે ઈશ્વરનું ભજન કરવા મંડ્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 13. ગૌરી
|next = 15. લક્ષ્મી
}}