ડોશીમાની વાતો/અપૂર્ણ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|અપૂર્ણ|<br>[આવૃત્તિ 1]}}
{{Heading|અપૂર્ણ|<br>[આવૃત્તિ 1]}}

<center>ગુજરાતની તરુણ માતાઓ!</center>
<center>'''ગુજરાતની તરુણ માતાઓ!'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઓ બા! વાર્તા કહે ને!’ એમ ઝંખી ઝંખીને તમારાં બચ્ચાં તમને સતાવતાં હશે. નાનપણમાં દાદીને મોંયે સાંભળેલી વાર્તા તમને સાંભરતી યે નહીં હોય. કાં તો વાર્તા કહેવાની તમને નવરાશ નહીં હોય. વઢી વઢીને કે ધબ્બો મારીને તમે બચ્ચાંને સુવાડી દેતાં હશો.

Line 11: Line 11:
{{Right|ડોશીમા }}
{{Right|ડોશીમા }}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મુખપૃષ્ઠ-2
|next = નિવેદન
}}