ચૂંદડી ભાગ 2/56.લાવે રે છોકરડા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|56|}} [શણગારોની વિનોદભરી માગણી] <poem> તારી ગઢડામાં ગાડી છોડ રે છ...")
 
No edit summary
 
Line 6: Line 6:
તારી ગઢડામાં ગાડી છોડ રે છોકરડા!
તારી ગઢડામાં ગાડી છોડ રે છોકરડા!
:::: લાલ ધતૂરો વાપર્યો.  
:::: લાલ ધતૂરો વાપર્યો.  
મારાં બેન માગે તે લાવે રે છોકરડા! — લાલ.  
મારાં બેન માગે તે લાવે રે{{space}} છોકરડા! — લાલ.  
કાંબી કડલાં રે લંગર લાવે રે છોકરડા! — લાલ.  
કાંબી કડલાં રે લંગર લાવે રે{{space}} છોકરડા! — લાલ.  
કાવલા ગુજરી ને બેરખાં લાવે રે છોકરડા! — લાલ.  
કાવલા ગુજરી ને બેરખાં લાવે રે{{space}} છોકરડા! — લાલ.  
તુલસી ઝરમર ને દોરો લાવે રે છોકરડા! — લાલ.  
તુલસી ઝરમર ને દોરો લાવે રે{{space}} છોકરડા! — લાલ.  
વાળી વળિયાં કોકરવાં2 લાવે કે છોકરડા! — લાલ.  
વાળી વળિયાં કોકરવાં2 લાવે કે{{space}} છોકરડા! — લાલ.  
નહિ તો પોળેથી પાછો વળે રે છોકરડા! — લાલ
નહિ તો પોળેથી પાછો વળે રે{{space}} છોકરડા! — લાલ
</poem>
</poem>

Latest revision as of 09:18, 19 May 2022


56

[શણગારોની વિનોદભરી માગણી]

તારી ગઢડામાં ગાડી છોડ રે છોકરડા!
લાલ ધતૂરો વાપર્યો.
મારાં બેન માગે તે લાવે રે          છોકરડા! — લાલ.
કાંબી કડલાં રે લંગર લાવે રે          છોકરડા! — લાલ.
કાવલા ગુજરી ને બેરખાં લાવે રે          છોકરડા! — લાલ.
તુલસી ઝરમર ને દોરો લાવે રે          છોકરડા! — લાલ.
વાળી વળિયાં કોકરવાં2 લાવે કે          છોકરડા! — લાલ.
નહિ તો પોળેથી પાછો વળે રે          છોકરડા! — લાલ