સોરઠિયા દુહા/1: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|1|}} <poem> રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા! ભુજ રાવણરા ભંજિયા, આલ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે દશરથના કુંવર, રંગીલા પ્રભુ રામ! તમને રંગ છે. તમે રાવણની ભુજાઓ ભાંગી. હે કુંવર! તમારા પર હું વારી જાઉં છું.
હે દશરથના કુંવર, રંગીલા પ્રભુ રામ! તમને રંગ છે. તમે રાવણની ભુજાઓ ભાંગી. હે કુંવર! તમારા પર હું વારી જાઉં છું.
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = 2
}}

Latest revision as of 05:21, 5 July 2022


1

રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા!
ભુજ રાવણરા ભંજિયા, આલી જાં ભંવરા!

હે દશરથના કુંવર, રંગીલા પ્રભુ રામ! તમને રંગ છે. તમે રાવણની ભુજાઓ ભાંગી. હે કુંવર! તમારા પર હું વારી જાઉં છું.