સોરઠિયા દુહા/12: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|12|}} <poem> મેં તો તુંને પરખિયો, તોરણ દેતે પગ્ગ; મરસી, ભડસી, મારસી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
હે કંથ! તું પરણીને પોંખાવા આવ્યો ને મારા ઘરને તોરણે તેં પગ મૂક્યો ત્યારે જ હું તો તને પારખી ગઈ હતી કે તું શૂરવીર છો, કે તું રણમેદાનમાં જઈને લડનારો, દુશ્મનનાં માથાં પર તારું ખડગ ચલાવનારો, મારનારો અને મરી જાણનાર મરદ છો. | હે કંથ! તું પરણીને પોંખાવા આવ્યો ને મારા ઘરને તોરણે તેં પગ મૂક્યો ત્યારે જ હું તો તને પારખી ગઈ હતી કે તું શૂરવીર છો, કે તું રણમેદાનમાં જઈને લડનારો, દુશ્મનનાં માથાં પર તારું ખડગ ચલાવનારો, મારનારો અને મરી જાણનાર મરદ છો. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 11 | |||
|next = 13 | |||
}} |
Latest revision as of 05:28, 5 July 2022
12
મેં તો તુંને પરખિયો, તોરણ દેતે પગ્ગ;
મરસી, ભડસી, મારસી, ખળ સર વાગી ખગ્ગ.
હે કંથ! તું પરણીને પોંખાવા આવ્યો ને મારા ઘરને તોરણે તેં પગ મૂક્યો ત્યારે જ હું તો તને પારખી ગઈ હતી કે તું શૂરવીર છો, કે તું રણમેદાનમાં જઈને લડનારો, દુશ્મનનાં માથાં પર તારું ખડગ ચલાવનારો, મારનારો અને મરી જાણનાર મરદ છો.