સોરઠિયા દુહા/13: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|13 | }} <poem> નગારાં ત્રંબક રડે, હોય મરદાં હલ્લ; શિર તૂટે ને ધડ લડ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જે મરદને કસુંબાનો રંગ બરાબર લાગ્યો હોય તે નગારા ઉપર દાંડી પડે ત્યારે લડાઈનો સાદ સાંભળીને નીકળી પડે અને એને એવું શૂરાતન વ્યાપી જાય કે યુદ્ધમાં એનું માથું કપાઈ ગયા પછી પણ ધડ લડતું રહે.

<br>
{{HeaderNav2
|previous = 12
|next = 14
}}

Latest revision as of 05:28, 5 July 2022

13

નગારાં ત્રંબક રડે, હોય મરદાં હલ્લ;
શિર તૂટે ને ધડ લડે, આયો શેણ અમલ્લ.