અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વિપ્રયોગ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ‘આકાશે એની એ તારા : એની એ જ્યોત્સ્નાની ધારા : તરુણ નિશા એની એ : દા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વિપ્રયોગ| 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}} | |||
<poem> | <poem> | ||
‘આકાશે એની એ તારા : | ‘આકાશે એની એ તારા : | ||
Line 16: | Line 18: | ||
આંખલડી એ ત્યાં લ્હોવાની : | આંખલડી એ ત્યાં લ્હોવાની : | ||
સ્વામી સાથે નહિ રોવાની – | સ્વામી સાથે નહિ રોવાની – | ||
{{space}}દારા એની એ!’ | {{space}}દારા એની એ!’<br> | ||
(પૂર્વાલાપ, પૃ. ૧૦૧-૧૦૨) | {{Right|(પૂર્વાલાપ, પૃ. ૧૦૧-૧૦૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઉદગાર | |||
|next = વત્સલનાં નયનો | |||
}} |
Latest revision as of 10:41, 19 October 2021
વિપ્રયોગ
'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ
‘આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા–
ક્યાં છે એની એ?
‘શું એ હાવાં નહિ જોવાની?
આંખલડી શું નહિ લ્હોવાની?
ત્યાંએ ત્યારે શું રોવાની? –
દારા એની એ?’
‘છે, જ્યાં છે સ્વામીની તારા!
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
ત્યાં છે એની એ!
‘છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખલડી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
દારા એની એ!’
(પૂર્વાલાપ, પૃ. ૧૦૧-૧૦૨)