સોરઠિયા દુહા/78: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|78|}} <poem> સોનું ઘડે સોનાર, કંદોઈ ખાજાં કરે, ભોગે ભોગણહાર, કરમ પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
સોની સોનાના અનેક દાગીના બનાવે છે પણ પોતે એમાંથી કાંઈ પહેરવા પામતો નથી. વળી કંદોઈ જાતજાતની મીઠાઈ બનાવતો હોવા છતાં એ પોતાના પેટમાં નાખી શકતો નથી. એ દાગીના અને એ મીઠાઈ તો હે કિસનિયા! જેના નસીબમાં મંડાયાં હોય તે જ ભોગવે છે. | સોની સોનાના અનેક દાગીના બનાવે છે પણ પોતે એમાંથી કાંઈ પહેરવા પામતો નથી. વળી કંદોઈ જાતજાતની મીઠાઈ બનાવતો હોવા છતાં એ પોતાના પેટમાં નાખી શકતો નથી. એ દાગીના અને એ મીઠાઈ તો હે કિસનિયા! જેના નસીબમાં મંડાયાં હોય તે જ ભોગવે છે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 77 | |||
|next = 79 | |||
}} |