સોરઠિયા દુહા/80: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|80|}} <poem> મણધર વિખ અણમાવ, મોટા નહ ધારે મગજ; બીછ પૂછ બણાવ, રાખે સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
હે રાજિયા! પોતાની પાસે અમાપ વિષ હોવા છતાં મોટા મણિધર નાગો તે વિષશક્તિનો માથાપર ઠઠારો નથી કરતા, એ તો નાનકડો — નજીવા ઝેરવાળો — વીંછી જ આંકડો માથા પર ચડાવીને પોતાની શક્તિનું પ્રદર્શન કરતો કરે છે. | હે રાજિયા! પોતાની પાસે અમાપ વિષ હોવા છતાં મોટા મણિધર નાગો તે વિષશક્તિનો માથાપર ઠઠારો નથી કરતા, એ તો નાનકડો — નજીવા ઝેરવાળો — વીંછી જ આંકડો માથા પર ચડાવીને પોતાની શક્તિનું પ્રદર્શન કરતો કરે છે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 79 | |||
|next = 81 | |||
}} |