સોરઠિયા દુહા/82: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|82| }} <poem> મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે કઢ્ઢિયો? છલકી છેહ દિયો, ક...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
અરે હે મોટા મચ્છ! તારું તો ઊંડાં બહોળાં સાગરજળમાં જ સ્થાન હોય, તું આંહીં ખાડીને કાંઠે ક્યાંથી? શું તને ખુદ તારા પાલક સાગરે જ ન સાચવ્યો?

<br>
{{HeaderNav2
|previous = 81
|next = 83
}}

Latest revision as of 06:24, 5 July 2022

82

મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે કઢ્ઢિયો?
છલકી છેહ દિયો, કે સાયરે સંઘર્યો નહિ?