સોરઠિયા દુહા/83: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|83|}} <poem> ગઈ વીળ વળે, વીળે વળાણું નહિ; સાનાની સંગતે, હાલીતળ હળવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
(જવાબમાં મચ્છ કહે છે :) હું એક નાનકડા માછલાની સોબતે ચાલવાથી હલકો પડ્યો: એની સાથે સાથે ભરતીની વેળ્યમાં આવ્યો તો ખરો, પણ ભરતીનો જુવાળ પાછો વળી ગયો તેની ખબર ન રહી; ને હવે હું મહાકાય એ અલ્પકાયની માફક કેમ કરીને મહાજળમાં પહોંચું? | (જવાબમાં મચ્છ કહે છે :) હું એક નાનકડા માછલાની સોબતે ચાલવાથી હલકો પડ્યો: એની સાથે સાથે ભરતીની વેળ્યમાં આવ્યો તો ખરો, પણ ભરતીનો જુવાળ પાછો વળી ગયો તેની ખબર ન રહી; ને હવે હું મહાકાય એ અલ્પકાયની માફક કેમ કરીને મહાજળમાં પહોંચું? | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 82 | |||
|next = 84 | |||
}} |