સોરઠિયા દુહા/84: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|84| }} <poem> આણંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર; (એક) લાખું દેતાં ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
આણંદ કહે છે, કે કરમાણંદ! માણસ-માણસ વચ્ચે બહુ ફેર હોય છે. કોઈક માનવી એવું હોય છે કે જે લાખ રૂપિયા દેતાંય ન મળે; જ્યારે બીજા કેટલાય તો ટકાના તેર જેવા વાટમાં ભટકતા હોય છે. | આણંદ કહે છે, કે કરમાણંદ! માણસ-માણસ વચ્ચે બહુ ફેર હોય છે. કોઈક માનવી એવું હોય છે કે જે લાખ રૂપિયા દેતાંય ન મળે; જ્યારે બીજા કેટલાય તો ટકાના તેર જેવા વાટમાં ભટકતા હોય છે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 83 | |||
|next = 85 | |||
}} |