સોરઠિયા દુહા/93: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|93|}} <poem> જોબન જાતે ત્રણ ગયાં, કહો સખિ કિયાં? કંકુ, કાજળ ને કાંચ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 9: Line 9:
હે સખિ! જોબન જતું રહ્યું તેની સાથે કઈ ત્રણ વસ્તુઓ ચાલી ગઈ?
હે સખિ! જોબન જતું રહ્યું તેની સાથે કઈ ત્રણ વસ્તુઓ ચાલી ગઈ?
કપાળેથી કંકુ, આંખેથી આંજણ અને કેશમાંથી કાંસકીના શણગાર જોબનની સાથે જ ચાલ્યાં ગયાં છે.
કપાળેથી કંકુ, આંખેથી આંજણ અને કેશમાંથી કાંસકીના શણગાર જોબનની સાથે જ ચાલ્યાં ગયાં છે.
<br>
{{HeaderNav2
|previous = 92
|next = 94
}}