સોરઠિયા દુહા/95: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|95|}} <poem> દંતડા, દિન સંભાર, શી શી ચીજું ચખાડિયું; લાજ્યા નહિ લગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
ઘડપણ આવે છે ને દાંત એક પછી એક પડવા માંડે છે ત્યારે માનવી કહે છે, કે હે દાંત! આટઆટલા દિવસો સુધી તમને કેવી મીઠી મીઠી વાનીઓ ખવરાવી હતી, તે છતાં આજે હજી અમારાં હાડકાં સાબૂત છે, અમારું શરીર ચાલે છે ત્યાં ઊઠીને તમે ચાલવા માંડ્યા! અરેરે, તમને શરમ પણ ન આવી? | ઘડપણ આવે છે ને દાંત એક પછી એક પડવા માંડે છે ત્યારે માનવી કહે છે, કે હે દાંત! આટઆટલા દિવસો સુધી તમને કેવી મીઠી મીઠી વાનીઓ ખવરાવી હતી, તે છતાં આજે હજી અમારાં હાડકાં સાબૂત છે, અમારું શરીર ચાલે છે ત્યાં ઊઠીને તમે ચાલવા માંડ્યા! અરેરે, તમને શરમ પણ ન આવી? | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 94 | |||
|next = 96 | |||
}} |
Latest revision as of 06:35, 5 July 2022
95
દંતડા, દિન સંભાર, શી શી ચીજું ચખાડિયું;
લાજ્યા નહિ લગાર, હાડાં પહેલાં હાલિયાં!
ઘડપણ આવે છે ને દાંત એક પછી એક પડવા માંડે છે ત્યારે માનવી કહે છે, કે હે દાંત! આટઆટલા દિવસો સુધી તમને કેવી મીઠી મીઠી વાનીઓ ખવરાવી હતી, તે છતાં આજે હજી અમારાં હાડકાં સાબૂત છે, અમારું શરીર ચાલે છે ત્યાં ઊઠીને તમે ચાલવા માંડ્યા! અરેરે, તમને શરમ પણ ન આવી?