સોરઠિયા દુહા/104: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|104|}} <poem> જોબનને જીકારા ઘણા, ઘડપણને નહિ ઘેંશ; હાલીતલ હળવા થિય...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જુવાનીમાં માણસને ‘જી હા! જી હા!’ કરનારા ખુશામતખોરો ઘણા મળે છે, પણ ઘડપણમાં એને કોઈ ઘેંશ પણ પાતું નથી, કારણ કે એના પગમાંથી જોર ખૂટ્યું હોય છે અને એના વાળ ધોળા થઈ ગયા હોય છે — શક્તિ કે રૂપ એનામાં રહ્યાં નથી હોતાં.

<br>
{{HeaderNav2
|previous = 103
|next = 105
}}

Latest revision as of 06:41, 5 July 2022

104

જોબનને જીકારા ઘણા, ઘડપણને નહિ ઘેંશ;
હાલીતલ હળવા થિયાં, કાળા મટી ગ્યાં કેશ.