સોરઠિયા દુહા/106: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|106|}} <poem> તરિયા જોબન ત્રીશ લગ, ધોરી નવ ધરાં; પુરુષાં જોબન જ્યા..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સ્ત્રીનું જોબન ત્રીસ વરસ સુધી હોય છે, સારા બળદ સાંતી ઉપર નવ વરસ સુધી કામ આપે છે, અને પુરુષ જ્યાં સુધી ઘી ખાય છે ત્યાં સુધી જ એની જુવાનીનું જોમ જાળવી શકે છે.
સ્ત્રીનું જોબન ત્રીસ વરસ સુધી હોય છે, સારા બળદ સાંતી ઉપર નવ વરસ સુધી કામ આપે છે, અને પુરુષ જ્યાં સુધી ઘી ખાય છે ત્યાં સુધી જ એની જુવાનીનું જોમ જાળવી શકે છે.
<br>
{{HeaderNav2
|previous = 105
|next = 107
}}