સોરઠિયા દુહા/116: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|116| }} <poem> સાંજ પડન્તી દેખકે, ચકવી બેઠી રોય; ચલો પિયા ઉસ દેશમેં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
રાત પડે ચક્રવાક ને પંખીનું જોડલું આંધળું બની જાય છે. અને બે નર-માદા વચ્ચે એક પાંદડું જ આડું હોય છતાં એ અનંત અંતરે પડ્યાં હોય તેમ એકબીજાને જોઈ-મળી શકતાં નથી. તેથી રાત પડતી વેળાએ વિયોગ આવતો જોઈને ચકવી રડી પડે છે અને ચક્રવાકને કહે છે કે, હે પ્રીતમ, ચાલો આપણે એવા દેશમાં ઊડી જઈએ કે જ્યાં રાત જ ન પડતી હોય, કે જેથી આપણે કદી વિખૂટાં પડવું ન પડે. | રાત પડે ચક્રવાક ને પંખીનું જોડલું આંધળું બની જાય છે. અને બે નર-માદા વચ્ચે એક પાંદડું જ આડું હોય છતાં એ અનંત અંતરે પડ્યાં હોય તેમ એકબીજાને જોઈ-મળી શકતાં નથી. તેથી રાત પડતી વેળાએ વિયોગ આવતો જોઈને ચકવી રડી પડે છે અને ચક્રવાકને કહે છે કે, હે પ્રીતમ, ચાલો આપણે એવા દેશમાં ઊડી જઈએ કે જ્યાં રાત જ ન પડતી હોય, કે જેથી આપણે કદી વિખૂટાં પડવું ન પડે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 115 | |||
|next = 117 | |||
}} |
Latest revision as of 06:50, 5 July 2022
116
સાંજ પડન્તી દેખકે, ચકવી બેઠી રોય;
ચલો પિયા ઉસ દેશમેં, (જ્યાં) રેન અંધેરા નોય.
રાત પડે ચક્રવાક ને પંખીનું જોડલું આંધળું બની જાય છે. અને બે નર-માદા વચ્ચે એક પાંદડું જ આડું હોય છતાં એ અનંત અંતરે પડ્યાં હોય તેમ એકબીજાને જોઈ-મળી શકતાં નથી. તેથી રાત પડતી વેળાએ વિયોગ આવતો જોઈને ચકવી રડી પડે છે અને ચક્રવાકને કહે છે કે, હે પ્રીતમ, ચાલો આપણે એવા દેશમાં ઊડી જઈએ કે જ્યાં રાત જ ન પડતી હોય, કે જેથી આપણે કદી વિખૂટાં પડવું ન પડે.