સોરઠિયા દુહા/138: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|138|}} <poem> સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે; (પણ) ભૂત રુવે ભે...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સંસારમાં તમામ માનવીઓ રુવે છે ત્યારે એ બધાંની આંખોમાંથી આંસુ દડે છે. પરંતુ ભૂતનાં રુદન ભયંકર હોય છે. હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે છે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ!

<br>
{{HeaderNav2
|previous = 137
|next = 139
}}

Latest revision as of 07:08, 5 July 2022

138

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે;
(પણ) ભૂત રુવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે!