સોરઠિયા દુહા/143: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|143 | }} <poem> નારી મંડાણ નાવલો, ધરતી મંડાણ મેહ; પુરષાં મંડણ ધણ્ય...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સ્ત્રીની શોભા જેમ તેનો પતિ છે, ધરતીની શોભા જેમ વરસાદ છે, તેમ પુરુષની શોભા પણ તેની ગૃહિણી જ છે, એ શંકા વિનાની વાત છે.
સ્ત્રીની શોભા જેમ તેનો પતિ છે, ધરતીની શોભા જેમ વરસાદ છે, તેમ પુરુષની શોભા પણ તેની ગૃહિણી જ છે, એ શંકા વિનાની વાત છે.
<br>
{{HeaderNav2
|previous = 142
|next = 144
}}

Latest revision as of 07:12, 5 July 2022


143

નારી મંડાણ નાવલો, ધરતી મંડાણ મેહ;
પુરષાં મંડણ ધણ્ય સહી, એમાં નહિ સંદેહ.

સ્ત્રીની શોભા જેમ તેનો પતિ છે, ધરતીની શોભા જેમ વરસાદ છે, તેમ પુરુષની શોભા પણ તેની ગૃહિણી જ છે, એ શંકા વિનાની વાત છે.