સોરઠિયા દુહા/153: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|153 |}} <poem> જોતાં જેની વાટ, સજણાં તે સામાં મળ્યાં; ઊઘડ્યાં હૈયા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
કેટલાય દિવસથી એકલી પડેલી સ્ત્રીના સૂના હૈયાનાં બારણાં બિડાઈ ગયાં હતાં. એવામાં એ જેને ઝંખતી હતી તે પિયુ ઓચિંતાના આવી પહોંચતાં વગર ચાવીએ અંતરનાં તાળાં ઊઘડી ગયાં, હૈયાનાં કમાડ આપોઆપ ખુલ્લાં મુકાઈ ગયાં.

<br>
{{HeaderNav2
|previous = 152
|next = 154
}}

Latest revision as of 07:23, 5 July 2022

153

જોતાં જેની વાટ, સજણાં તે સામાં મળ્યાં;
ઊઘડ્યાં હૈયાનાં હાટ, કામ ન પડિયાં કુંચીનાં.