સોરઠિયા દુહા/156: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|156| }} <poem> આ તનની ભઠ્ઠી કરું, મનના કરું કલાલ; નેણાંના પ્યાલા કર...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે પ્રીતમ! આ કાયાની ભઠ્ઠી કરીને તેમાં હું તમારે માટે શરાબ ગાળીશ અને પછી મારાં નયનોના પ્યાલા ભરી ભરીને એ તમને પાઈશ.
હે પ્રીતમ! આ કાયાની ભઠ્ઠી કરીને તેમાં હું તમારે માટે શરાબ ગાળીશ અને પછી મારાં નયનોના પ્યાલા ભરી ભરીને એ તમને પાઈશ.
<br>
{{HeaderNav2
|previous = 155
|next = 157
}}

Latest revision as of 07:24, 5 July 2022


156

આ તનની ભઠ્ઠી કરું, મનના કરું કલાલ;
નેણાંના પ્યાલા કરું, ભરભર પિયો જમાલ.

હે પ્રીતમ! આ કાયાની ભઠ્ઠી કરીને તેમાં હું તમારે માટે શરાબ ગાળીશ અને પછી મારાં નયનોના પ્યાલા ભરી ભરીને એ તમને પાઈશ.