કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ|}}
{{Heading|૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ|ચિનુ મોદી}}


<poem>
<poem>
તમે મારાથી કાં દૂરદૂર થતાં જાવ ? તમને
તમે મારાથી કાં દૂરદૂર થતાં જાવ ? તમને
ધકેલે ધીમેથી સમય...
ધકેલે ધીમેથી સમય...
સવારે ઊઠ્યામાં સ્મરણ થઈ આવે પ્રથમ, તો  
સવારે ઊઠ્યામાં સ્મરણ થઈ આવે પ્રથમ, તો  
વિના કોઈ બ્હાને અવશ ઉર મોંફાટ રડતાં,
વિના કોઈ બ્હાને અવશ ઉર મોંફાટ રડતાં,
Line 12: Line 13:
પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાં
પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાં
તમારી સાથેનાં.
તમારી સાથેનાં.
હવે વીત્યે થોડો સમય નથી હું યાદ કરતો
હવે વીત્યે થોડો સમય નથી હું યાદ કરતો
પહેલાંની પેઠે; કદીક લઉં ચ્હા બે કપ યદી
પહેલાંની પેઠે; કદીક લઉં ચ્હા બે કપ યદી
Line 21: Line 23:
{{Right|(ઊર્ણનાભ)}}
{{Right|(ઊર્ણનાભ)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૯.પજવણી
|next = ૧૧.નવા ફ્લૅટમાં પ્રથમ દિવસે
}}

Latest revision as of 11:20, 17 June 2022


૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ

ચિનુ મોદી

તમે મારાથી કાં દૂરદૂર થતાં જાવ ? તમને
ધકેલે ધીમેથી સમય...

સવારે ઊઠ્યામાં સ્મરણ થઈ આવે પ્રથમ, તો
વિના કોઈ બ્હાને અવશ ઉર મોંફાટ રડતાં,
કડી સંબંધોની સહજ પણ ઢીલી થઈ ન’તી,
ઘરે વાતેચીતે વિષય પણ એ એ જ; મળતાં
પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાં
તમારી સાથેનાં.

હવે વીત્યે થોડો સમય નથી હું યાદ કરતો
પહેલાંની પેઠે; કદીક લઉં ચ્હા બે કપ યદી
તમારી પેઠે તો સ્મરણ ઉરમાં જાય છલકી;
વરે ધીમે ધીમે મુજ ઉદરશાને ઘર બધું.

તમારાથી હુંયે દૂર દૂર થતો જાઉં, હળવે
મનેયે દે ધક્કો સમય....
(ઊર્ણનાભ)