કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૦.લાગણીના નામ પર...: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૩૦.લાગણીના નામ પર...|}} <poem> લાગણીના નામ પર કે ધારણાના નામ પર , હ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૦.લાગણીના નામ પર...|}}
{{Heading|૩૦.લાગણીના નામ પર...|ચિનુ મોદી}}


<poem>
<poem>
લાગણીના નામ પર કે ધારણાના નામ પર ,
લાગણીના નામ પર કે ધારણાના નામ પર ,
હું વસાયો દર વખત બસ બારણાંના નામ પર.
હું વસાયો દર વખત બસ બારણાંના નામ પર.
હીરની દોરી હશે ને હાથ રેશમના હશે,
હીરની દોરી હશે ને હાથ રેશમના હશે,
ઝૂલનારા ઝૂલવાના પારણાંના નામ પર.
ઝૂલનારા ઝૂલવાના પારણાંના નામ પર.
એમ પોંખ્યો એક ઇચ્છાએ સમયના દ્વાર પર,
એમ પોંખ્યો એક ઇચ્છાએ સમયના દ્વાર પર,
વારી વારી જાઉં છું ઓવારણાના નામ પર.
વારી વારી જાઉં છું ઓવારણાના નામ પર.
ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ, પણ–
ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ, પણ–
કોણ ઓળંગે સડક, આ ધારણાના નામ પર ?
કોણ ઓળંગે સડક, આ ધારણાના નામ પર ?
મોત પણ મારી નથી શકતું હવે ‘ઇર્શાદ’ને;
મોત પણ મારી નથી શકતું હવે ‘ઇર્શાદ’ને;
એ જીવી શકતો હવે સંભારણાના નામ પર.
એ જીવી શકતો હવે સંભારણાના નામ પર.
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૬૭)}}
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૬૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૯.બંડ ખાતર બંડ જેવું...
|next = ૩૧.હું દિશા ચૂકેલ...
}}