કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૯.કડવોવખ લીમડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯.કડવોવખ લીમડો|}} <poem> કડવોવખ લીમડો ને શીતળ એની છાયા, પોપટડી...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૯.કડવોવખ લીમડો|}}
{{Heading|૪૯.કડવોવખ લીમડો|ચિનુ મોદી}}


<poem>
<poem>
કડવોવખ લીમડો ને શીતળ એની છાયા,
કડવોવખ લીમડો ને શીતળ એની છાયા,
પોપટડીનું ટોળું ઊડ્યું, શીદને છોડી માયા ?
પોપટડીનું ટોળું ઊડ્યું, શીદને છોડી માયા ?
          કડવોવખ છે૦
::::           કડવોવખ છે૦
મનને છે કેવી મરજાદા ?
મનને છે કેવી મરજાદા ?
હોય મલાજા કેવા ?
::: હોય મલાજા કેવા ?
સાંઈ, પડીકી આપે તોપણ  
સાંઈ, પડીકી આપે તોપણ  
હોય ઇલાજા કેવા ?
::: હોય ઇલાજા કેવા ?
મીઠું મીઠું બોલે તોપણ, એ તો જાયા.
મીઠું મીઠું બોલે તોપણ, એ તો જાયા.
          કડવોવખ છે૦
::::           કડવોવખ છે૦
કોઈ શરમથી રાતી થઈને,
કોઈ શરમથી રાતી થઈને,
કોઈ ડરીને દોડી,
::: કોઈ ડરીને દોડી,
ઊડવા માટે પાંખો છે
ઊડવા માટે પાંખો છે
ને ઘેલી શોધે હોડી !
::: ને ઘેલી શોધે હોડી !
ચિબૂક પર અંગુલિ મૂકી, કવિવર બહુ મૂંઝાયા.
ચિબૂક પર અંગુલિ મૂકી, કવિવર બહુ મૂંઝાયા.
          કડવોવખ છે૦
::::           કડવોવખ છે૦
{{Right|(‘કાળો અંગ્રેજ’)
{{Right|(‘કાળો અંગ્રેજ’)}}
(શ્વેત સમુદ્રો, પૃ. ૭૩)}}
{{Right|(શ્વેત સમુદ્રો, પૃ. ૭૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૮.વ્હાલા, તું હો
|next = ૫૦.યાદ આવે...
}}

Latest revision as of 11:45, 17 June 2022


૪૯.કડવોવખ લીમડો

ચિનુ મોદી

કડવોવખ લીમડો ને શીતળ એની છાયા,
પોપટડીનું ટોળું ઊડ્યું, શીદને છોડી માયા ?
કડવોવખ છે૦
મનને છે કેવી મરજાદા ?
હોય મલાજા કેવા ?
સાંઈ, પડીકી આપે તોપણ
હોય ઇલાજા કેવા ?
મીઠું મીઠું બોલે તોપણ, એ તો જાયા.
કડવોવખ છે૦
કોઈ શરમથી રાતી થઈને,
કોઈ ડરીને દોડી,
ઊડવા માટે પાંખો છે
ને ઘેલી શોધે હોડી !
ચિબૂક પર અંગુલિ મૂકી, કવિવર બહુ મૂંઝાયા.
કડવોવખ છે૦
(‘કાળો અંગ્રેજ’)
(શ્વેત સમુદ્રો, પૃ. ૭૩)