કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩.સરનામું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩.સરનામું |}}
{{Heading|૩.સરનામું |ચિનુ મોદી}}


<poem>
<poem>
Line 20: Line 20:
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨.તો?
|next = ૪.મન વગર
}}

Latest revision as of 11:15, 17 June 2022


૩.સરનામું

ચિનુ મોદી

મારા ઘરમાં હું શું છું ?
પથ્થરનું પારેવું છું.

વંટોળાતો વાયુ છું.
પણ ઘરમાં સંભાળું છું.

પાણીની દીવાલો છે
તો કોરોમોરો હું છું.

અંદર છું કે બ્હારો છું ?
લગભગ રોજ વિચારું છું.

મારા ઘરનું સરનામું ?
રોજ મને હું પૂછું છું.
(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)