કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૬. પરમ ધન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૬. પરમ ધન|}}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૬. પરમ ધન|}} | {{Heading|૩૬. પરમ ધન|ન્હાનાલાલ}} | ||
<poem> | |||
પરમ ધન પ્રભુનાં લેજો, લોક ! | |||
રૂપું ધન, ધન સોનું, | |||
{{Space}} હો અબધૂત ! હીરા મોતી ઝવેર, | |||
{{Space}} હો અબધૂત ! હીરા મોતી ઝવેર; | |||
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ; | |||
{{Space}} અચળ બ્રહ્મની લહેર; | |||
{{Space}}{{Space}} પરમ ધન પ્રભુનાં લેજો, | |||
લોક ! | |||
નહીં સૂરજ, નહીં ચંદ્ર, | |||
{{Space}} હો અબધૂત ! નહીં વીજળચમકાર, | |||
{{Space}} હો અબધૂત ! નહીં વીજળચમકાર; | |||
અગમનિગમની યે પાર, અપાર એ | |||
{{Space}} બ્રહ્મ તણા ભંડાર; | |||
{{Space}}{{Space}} પરમ ધન પ્રભુનાં લેજો, | |||
લોક ! | |||
દૂર થકી પણ દૂર, | |||
{{Space}} હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ, | |||
{{Space}} હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ; | |||
ઊગે તપે કે આથમતાં યે | |||
{{Space}} એ ધન છે અવિનાશ : | |||
{{Space}}{{Space}} પરમ ધન પ્રભુનાં લેજો, લોક ! | |||
{{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)'''|}} | |||
</poem> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૫. હરિ! આવો ને | |||
|next = ૩૭. ધૂમકેતુનું ગીત | |||
}} |
Latest revision as of 05:10, 21 June 2022
૩૬. પરમ ધન
ન્હાનાલાલ
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો,
લોક !
નહીં સૂરજ, નહીં ચંદ્ર,
હો અબધૂત ! નહીં વીજળચમકાર,
હો અબધૂત ! નહીં વીજળચમકાર;
અગમનિગમની યે પાર, અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો,
લોક !
દૂર થકી પણ દૂર,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાં યે
એ ધન છે અવિનાશ :
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)