કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૭.તારું મધમીઠું મુખ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭.તારું મધમીઠું મુખ|}} <poem> ::તારું મધમીઠું મુખ જાણે સાતપાંચ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૭.તારું મધમીઠું મુખ|}} | {{Heading|૨૭.તારું મધમીઠું મુખ|રાવજી પટેલ}} | ||
<poem> | <poem> | ||
::તારું મધમીઠું મુખ | ::તારું મધમીઠું મુખ | ||
જાણે સાતપાંચ તારાનું ઝૂમખું | જાણે સાતપાંચ તારાનું ઝૂમખું | ||
હો આમતેમ ઝૂલે | ::હો આમતેમ ઝૂલે | ||
હો ઝૂલે. | :::હો ઝૂલે. | ||
કે ઘર મારું વ્હેલી પરોઢના પ્હેલા | કે ઘર મારું વ્હેલી પરોઢના પ્હેલા | ||
ઉઘાડ જેવું ખૂલે ! | ::ઉઘાડ જેવું ખૂલે ! | ||
મારું સામટુંય દુઃખ | ::મારું સામટુંય દુઃખ | ||
જાણે વાયુનું પગલું શું આછું | જાણે વાયુનું પગલું શું આછું | ||
હો આમતેમ ઊડે | ::હો આમતેમ ઊડે | ||
હો ઊડે. | :::હો ઊડે. | ||
કે ગંધના ઘેલા પતંગિયા જેવું | કે ગંધના ઘેલા પતંગિયા જેવું | ||
આ મંન મને ભૂલે ! | ::આ મંન મને ભૂલે ! | ||
{{Right| | {{Right|(અંગત, પૃ. ૪૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૬.શેઢો (ગઝલ) | ||
|next = | |next = ૨૮.પ્હેલ રે વ્હેલેરાં... | ||
}} | }} |
Latest revision as of 12:04, 17 June 2022
૨૭.તારું મધમીઠું મુખ
રાવજી પટેલ
તારું મધમીઠું મુખ
જાણે સાતપાંચ તારાનું ઝૂમખું
હો આમતેમ ઝૂલે
હો ઝૂલે.
કે ઘર મારું વ્હેલી પરોઢના પ્હેલા
ઉઘાડ જેવું ખૂલે !
મારું સામટુંય દુઃખ
જાણે વાયુનું પગલું શું આછું
હો આમતેમ ઊડે
હો ઊડે.
કે ગંધના ઘેલા પતંગિયા જેવું
આ મંન મને ભૂલે !
(અંગત, પૃ. ૪૭)