કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧.ચાંદરણું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧.ચાંદરણું|}} <poem> હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં ત્યાં આ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧.ચાંદરણું|}} | {{Heading|૧.ચાંદરણું|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 17: | Line 17: | ||
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી | ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી | ||
ભીના ભીના રક્તકપોલની પરે... | ભીના ભીના રક્તકપોલની પરે... | ||
આજે હશે ક્યાં અહ કેવી | આજે હશે ક્યાં અહ કેવી | ||
:::: જાણું ના... | :::: જાણું ના... |
Latest revision as of 07:29, 17 June 2022
૧.ચાંદરણું
લાભશંકર ઠાકર
હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂગું મૂગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર ? – પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
કપોલની શી સુરખી ભીની ભીની ! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે...
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના...
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું...
(વહી જતી પાછળ રમ્યઘોષા (૨૦૦૧), પૃ. ૨૧)