કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩.ઘેરૈયા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
અમારાં છંટાયે ઉર સકલ એ રંગ થકી, ને | અમારાં છંટાયે ઉર સકલ એ રંગ થકી, ને | ||
અમે યે રંગાઈ અવનિનભ જેવા બની જતા. | અમે યે રંગાઈ અવનિનભ જેવા બની જતા. | ||
મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો, | મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો, | ||
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા; | ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા; | ||
કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો, | કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો, | ||
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો. | કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો. | ||
અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઊડતા: | અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઊડતા: | ||
ઋતુ છંટાતી, સૌ દિન-રજનિ એ રંગ ધરતાં; | ઋતુ છંટાતી, સૌ દિન-રજનિ એ રંગ ધરતાં; | ||
અને ઊઠે રંગો તૃણ, કુસુમ, પર્ણે, ફળ મહીં; | અને ઊઠે રંગો તૃણ, કુસુમ, પર્ણે, ફળ મહીં; | ||
વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા. | વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા. | ||
અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા : | અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા : | ||
કહીં ઘેરૈયો એ ? કહીં છૂપવિયો રંગનિધિ આ ? | કહીં ઘેરૈયો એ ? કહીં છૂપવિયો રંગનિધિ આ ? | ||
Line 23: | Line 26: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨.બનાવટી ફૂલોને | ||
|next = | |next = ૪.વીજળી | ||
}} | }} |
Latest revision as of 08:26, 24 June 2022
૩.ઘેરૈયા
પ્રહ્લાદ પારેખ
અમે તો ઘેરૈયા : ગગન મહીં જે રંગ ઊડતા,
અને જે રંગો આ અવનિપટ રંગીન કરતા,
અમારાં છંટાયે ઉર સકલ એ રંગ થકી, ને
અમે યે રંગાઈ અવનિનભ જેવા બની જતા.
મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો,
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા;
કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો,
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો.
અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઊડતા:
ઋતુ છંટાતી, સૌ દિન-રજનિ એ રંગ ધરતાં;
અને ઊઠે રંગો તૃણ, કુસુમ, પર્ણે, ફળ મહીં;
વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા.
અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા :
કહીં ઘેરૈયો એ ? કહીં છૂપવિયો રંગનિધિ આ ?
(બારી બહાર, પૃ. ૫૧)