ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જનક ત્રિવેદી/બાવળ વાવનાર: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''બાવળ વાવનાર'''}}----
{{SetTitle}}
{{Heading|બાવળ વાવનાર | જનક ત્રિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમારા વહાલા એચ.પી. – આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. જાવિયા, મારું જો તમે સાંભળો તો આજે મારે તમને બે વેણ કહેવાં છે. આમ તો તમે કોઈનું દોઢડહાપણ સાંખી લો એવા નથી. પણ તમને હું જાણું ને, તમે મારી વાત સાંભળશો જ.

Line 60: Line 61:
{{Right|૧૯૯૧}}
{{Right|૧૯૯૧}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જનક ત્રિવેદી/સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ|સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/શિરીષ પંચાલ/મજૂસ|મજૂસ]]
}}